જિલ્લા જળ અને સ્વચ્છતા એકમનાં ઉપક્રમે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં ખેરગામ શામળા ફળિયા પ્રા શાળાની દીકરી ખુશી પટેલ જિલ્લા કક્ષાએ ચોથો ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું.

   

જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ (વાસ્મો)-નવસારી

ભારત સરકારનાં જળશક્તિ મંત્રાલયની પ્રેરક સુચનાનાં સંદર્ભે માર્ચ-૨૦૨૩ દરમ્યાન આયોજીત ‘સ્વચ્છ સુજલ શક્તિ સન્માન સપ્તાહની’ ઉજવણી દરમ્યાન કુમારી ખુશી ભુપતભાઇ પટેલ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ, તાલુકો-ખેરગામ અને જિલ્લો-નવસારીએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લઇ ચોથો ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે.


Post a Comment

Previous Post Next Post