ધરમપુર તાલુકાની મોટીઢોલ ડુંગરીની પ્રાથમિક શાળાના બાળકોને ગામના સેવાભાવી દાતાઓ તરફથી શાળાના બાળકોને દાળ ભાત શાક ખમણ કળી કચુંબરનું તિથિભોજન આપવામાં આવ્યું હતું તેથી શાળા પરિવાર આનંદની લાગણી અનુભવે છે.
જ્યાં ગામના ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમભાઈ પંચાયતના સભ્યશ્રીઓ અને આ કામ માટે મહેનત કરનારા SMC અધ્યક્ષ અનિલ પવાર,શિક્ષણ વિદ પ્રદિપ ભાઈ,સભ્યશ્રી રાજેન્દ્ર ભાઈ,અને smcના તમામ સભ્યશ્રીઓ અને શિક્ષક મિત્રો અને ગામના આગેવાનો તમામનો ધરમપુર તાલુકા પંચાયતનાં સદસ્યશ્રી કલ્પેશભાઈ પટેલ આભાર વ્યક્ત કર્યો હતો.
Post a Comment