ધરમપુરનાં સાતવાંકલ ગામે વિન્ટર ટ્રોફી ૨૦૨૪ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

ધરમપુરનાં સાતવાંકલ ગામે વિન્ટર ટ્રોફી ૨૦૨૪ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

તા19/01/2024 ના દિને ધરમપુર તાલુકાના સાતવાંકલ ગામે વિન્ટર ટ્રોફી 2024 નું આયોજન રામદાસ ભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત 13/01/2024ના દિને ક્રાંતિકારી બિરસામુંડાને પુષ્પમાળા પહેરવી કરવામાં આવી હતી.

આ ટુર્નામેન્ટ માં વિવિધ ગામોની 32 ટીમો એ ભાગ લીધો હતો.

જેમાં સામરસીગી ટીમ વેજતા રહી જેને 22,222/- રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી,અને ખડકીની ટીમ રનર્સઅપ રહી હતી જેને 11,111/-રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી.

જેમાં મોહનાકાઉંચાળી સરપંચશ્રી દેવું મોકાસી,ભેંસદરા ગામના સામાજિક આગેવાન ટીકુભાઈ, અંકુર પટેલ,વહિયાળ ગામના માજી સરપંચશ્રી દિલીપ પટેલ, હિરેન પટેલ, સહયોગ એગ્રો ધરમપુરના નિતેશ ગવળી,રાહુલ પટેલ,સુનિલ પટેલ,યુથ પ્રમુખ કામરાન ભાઈ,રમતુંભાઈ માજી સરપંચશ્રી આબોસી અને તેમના ગૃપ દ્વારા ધરમપુર તાલુકા પંચાયતના સદસ્યશ્રી કલ્પેશભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું જે બદલ કલ્પેશભાઈ પટેલે સૌ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાતવાંકલ ગામે વિન્ટર ટ્રોફી ૨૦૨૪ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

તા19/01/2024 ના દિને ધરમપુર તાલુકાના સાતવાંકલ ગામે વિન્ટર ટ્રોફી 2024 નું આયોજન રામદાસ ભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત 13/01/2024ના દિને ક્રાંતિકારી બિરસામુંડાને પુષ્પમાળા પહેરવી કરવામાં આવી હતી.

આ ટુર્નામેન્ટ માં વિવિધ ગામોની 32 ટીમો એ ભાગ લીધો હતો.

જેમાં સામરસીગી ટીમ વેજતા રહી જેને 22,222/- રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી,અને ખડકીની ટીમ રનર્સઅપ રહી હતી જેને 11,111/-રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી.

જેમાં મોહનાકાઉંચાળી સરપંચશ્રી દેવું મોકાસી,ભેંસદરા ગામના સામાજિક આગેવાન ટીકુભાઈ, અંકુર પટેલ,વહિયાળ ગામના માજી સરપંચશ્રી દિલીપ પટેલ, હિરેન પટેલ, સહયોગ એગ્રો ધરમપુરના નિતેશ ગવળી,રાહુલ પટેલ,સુનિલ પટેલ,યુથ પ્રમુખ કામરાન ભાઈ,રમતુંભાઈ માજી સરપંચશ્રી આબોસી અને તેમના ગૃપ દ્વારા ધરમપુર તાલુકા પંચાયતના સદસ્યશ્રી કલ્પેશભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું જે બદલ કલ્પેશભાઈ પટેલે સૌ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Post a Comment

Previous Post Next Post